બનાસકાંઠામાં PMના આગમનની તડામાર તૈયારી શરૂ થઇ છે. જેમાં અંબાજીના ચીખલામાં PM મોદી વિશાળ સભાને સંબોધન કરશે. તેમાં 30 સપ્ટેમ્બરે PM મોદી અંબાજીના મહેમાન
બનશે. જેમાં વિશાળ જર્મન એલ્યુમિનિયમ હેંગર ડોમ બનશે. તથા 330 ફુટ પહોળાઈ, 1 હજાર લંબાઈનો વિશાળ ડોમ હશે. તેમાં 30 થી 35 હજાર લોકોના બેસવાની ક્ષમતા હશે. જેમાં PM
મોદી વિશાળ જનસભાને સંબોધન કરશે. તથા નવરાત્રી પર્વમાં મા અંબાના PM મોદી દર્શન કરશે.