ડિરેક્ટોરેટ ઓફ્ રેવન્યુ ઈન્ટેલિજન્સએ સિગારેટની દાણચોરીને નાથવાની કામગીરીના ભાગરૂપે મુન્દ્રા પોર્ટ ખાતે અંદાજિત રૂ. 50 કરોડની ઈ-સિગારેટ જપ્ત કરી છે. મિસ ડેક્લેરેશન અને છૂપાવીને ઈ-સિગારેટની દાણચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે કન્ટેનર ટ્રેક કરવામાં આવ્યું હતું અને મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યા પછી કન્ટેનરની તપાસ હાથ ધરવામાં આવી હતી. તો ગુજકોમાસોલની 61માં સાધારણ સભા યોજાઈ. તો જોઈએ ગુજરાત એક્સપ્રેસમાં રાજ્યના વધુ સમાચારો...