ખેડબ્રહ્મા જળબંબાકાર: રાત્રી દરમિયાન 6.2 ઈંચ વરસાદ ખાબક્યો

Sandesh 2022-09-15

Views 212

હાલ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત હવામાન વિભાગ પણ આગામી કેટલાક દિવસો રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં અવી છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં ગત રાત્રીએ ધોધમાર વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ 6.2 ઇંચ વરસાદ ખેડબ્રહ્મામાં વરસ્યો હતો. 6.2 ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત મોતીપુરા ચોકડી નજીક નેશનલ હાઈવે પણ પાણીમાં ગરકાવ થયો થયો હતો. જેને લીધે વાહનવ્યવહારને અસર પહોંચી હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS