ગુજરાત ATS-કોસ્ટગાર્ડે મધદરિયેથી 200 કરોડનું ડ્રગ્સ પકડ્યું

Sandesh 2022-09-14

Views 81

ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડે બાતમીના આધારે ડ્રગ્સની તસ્કારી અટકાવવ માટે તપાસ હાથ ધરી હતી. જે અંતર્ગત મધદરિયે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ભારતીય જળસીમાની અંદર 6 માઈલ અંદર આવી ચુકેલી અને ગુજરાતના જખૌ દરિયાકિનારાથી 33 નોટિકલ માઈલ દૂર રહેલી ‘અલ તયાસા’ નામની પાકિસ્તાની બોટમાંથી 200 કરોડની કિંમતનું ડ્રગ્સ પકડી પાડ્યું હતું. આ સમગ્ર ઓપરેશનમાં પાકિસ્તાની બોટ ઉપર હાજર રહેલા 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS