દર વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે ભક્તો ગણેશજીની સ્થાપના કરે છે અને દસ દિવસ તેમની સેવા કર્યા બાદ તેમને અગિયારમાં દિવસે વિદાય આપે છે પરંતુ જે રીતે ગણેશ સ્થાપના સમયે આપણે પૂજન વિધિ કરીએ છીએ તેવી જ રીતે વિસર્જન વખતે પણ આપણે શાસ્ત્રો અને વેદોને અનુસરવા એટલા જ આવશ્યક છે..તો આવો આજની ખાસ વાતમાં જાણીએ ગણેશ વિસર્જનની શાસ્ત્રોક્ત વિધી..