2002ના ગુજરાત તોફાન બાદ થયેલ તમામ અરજીઓ બંધ કરવા સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે. જેમાં અરજીકર્તાઓએ સ્વીકાર્યુ કે કોર્ટે SITની રચના કરી હતી. તોફાનોના લગભગ કેસોમાં નીચલી કોર્ટમાં ફેંસલો આવી ચૂક્યો છે. તેમજ નરોડા ગામ કેસને છોડી અન્ય તમામ અરજીઓ બંધ કરવામાં આવી છે.