આવતી કાલથી પવિત્ર ગણેશોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે..ત્યારે આ પાવન અવસરે આપ આપના ઘરે કેવી રીતે કરશો ગજાનન ગણેશનું સ્થાપન,કેવી મુર્તિનું સ્થાપન આપના ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ અને શું છે ગણેશ સ્થાપનાની શાસ્ત્રોક્ત રીત..આ તમામ બાબતો જાણીએ શાસ્ત્રીજી પાસેથી..