તમને આ ગીત ગમે તો કોમેન્ટ માં જરૂર થી જણાવજો ,
Subscribe my channel for more videos and also press the bell icon to get notifications for new updates of our channel.
Mumbai Navratri | Ek Patan Shaher Ni Naar Padamani | Parthiv Gohil , Jahnvi Shrimankar | Garba festival Rangilo Re - Nesco
Orignal Song Credit
Movie :- Lakho Fulani
Music :- Avinash Vyas
Singers :- Mahenda Kapoor, Asha Bhosle
This Video Credit
Song :- Ek Patan Sheher Dj
Singer :- Parthiv Gohil, Jahanvi Shrimankar
Music Label :-Hungama Dj Sathi
Director By :- Suresh Kumar Lakhara
Song Language :- Gujarati indian
એક પાટણ શે’ર ની નાર પદમણી,
આંખ નચાવતી ડાબી ને જમણી,
સુરત જાણે ચંદા પુનમ ની,
બિચ બજારે જાય઼,
ભાતીગળ ચુંદલડી લેહરાય,
ઝાંઝરીયુ ઝમક ઝમક ઝમક ઝમક ઝમક ઝમક થાય઼
એક વાગળ દેશ નો બંકો જુવાનીયો,
રંગ જાણે લાલ ફાગણીયો,
કંઠે ગરજતો જાણે સાવનીયો,
સાવજડુ વરતાય,
નજરયુ માં આવી ઓ નજરાય,
દલડુ ધબક ધબક ધબક ધબક ધબક ધબક થાય
રંગ માં નખરો…
ઢંગ માં નખરો …
રંગ માં નખરો, ઢંગ માં નખરો,
રુપ એવુ અંગ-અંગ માં નખરો,
પાતળી કેડ ને ભાર જોબન નુ જીરવ્યુ ના જીરવાય
ભાતીગળ ચુંદલડી લેહરાય,
ઝાંઝરીયુ ઝમક ઝમક ઝમક ઝમક ઝમક ઝમક થાય઼
એક વાગળ દેશ નો બંકો જુવાનીયો,
રંગ જાણે લાલ ફાગણીયો,
કંઠે ગરજતો જાણે સાવનીયો,
સાવજડુ વરતાય,
નજરયુ માં આવી ઓ નજરાય,
દલડુ ધબક ધબક ધબક ધબક ધબક ધબક થાય
બંકડ મુછો…
બંકડ પાઘડી…
બંકડ મુછો, બંકડ પાઘડી
રંગ કસુંબલ ભરી આખલડી
હાલક ડોલક ઝુમે રે જાણે પરછ્યુ ના પરછાય,
નજરયુ માં આવી ઓ નજરાય,
દલડુ ધબક ધબક ધબક ધબક ધબક ધબક થાય
એક પાટણ શે’ર ની નાર પદમણી,
આંખ નચાવતી ડાબી ને જમણી,
સુરત જાણે ચંદા પુનમ ની,
બિચ બજારે જાય઼,
ભાતીગળ ચુંદલડી લેહરાય,
ઝાંઝરીયુ ઝમક ઝમક ઝમક ઝમક ઝમક ઝમક થાય઼
સાવજડુ વરતાય,
નજરયુ માં આવી ઓ નજરાય,
દલડુ ધબક ધબક ધબક ધબક ધબક ધબક થાય
બિચ બજારે જાય઼,
ભાતીગળ ચુંદલડી લેહરાય,
ઝાંઝરીયુ ઝમક ઝમક ઝમક ઝમક ઝમક ઝમક થાય઼