અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ

Sandesh 2022-08-29

Views 298

હાલ ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે. તેમ છતાંય હવામાન વિભાગ દ્વારા અગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો રહેવાની આગાહી કરવામાં આવી છે. તેવામાં અમરેલી જીલ્લાના સાવરકુંડલા પંથકના ગામોમાં મેઘરાજા વરસ્યા હતા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS