પંજાબમાં એક ઘરને આવ્યા પગ! ‘ડ્રીમ હાઉસ’ ખસેડી રહ્યો છે ખેડૂત

Sandesh 2022-08-24

Views 1

પંજાબના એક ખેડૂતના આલિશાન મકાનને 500 ફૂટ દૂર શિફ્ટ કરવામાં આવી રહ્યું છે. પંજાબના સંગરુરમાં એક ખેડૂત પોતાના 2 માળના આલિશાન મકાનને અત્યાર સુધીમાં 250 ફૂટ દૂર ખસેડી ચૂક્યો છે. હકીકતમાં આ મકાન દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસ વેના રસ્તા પર આવી રહ્યું હતુ, જેના પગલે ખેડૂતે પોતાના મકાનને શિફ્ટ કરવાનો નિર્ણય લીધો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS