શ્રાવણ વદ તેરસને ગુરુવાર, વૃષભ રાશિને ગૃહજીવનમાં થશે સમસ્યા, જાણો રાશિફળ

Sandesh 2022-08-24

Views 4K

વિક્રમ સંવત રાશિ ૨૦૭૮. શ્રાવણ વદ તેરસ. ગુરુવાર, શિવરાત્રિ. અઘોરા ચૌદશ. પર્યુષણ શરૂ. પંચમી પક્ષ.
રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS