બનાસકાંઠા જિલ્લાના લુણાવાડાના થરાદમાં માનવ તસ્કરીની ઘટના સામે આવી છે. થરાદમાં એક શ્રમિક પરિવારની કિશોરીને 40 હજારમાં ખરીદવામાં આવી હતી. જે બાદ કિશોરીને 4 લાખમાં વેચી તેના લગ્ન કરાવવાનો કારસો ઘડવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન આ સમગ્ર કૌભાન્દ્નનો ભાંડો ફૂટી જતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી.