કિસાનોની દિલ્લી કૂચથી કેટલાયે વિસ્તારોમાં ટ્રાફીક જામ

Sandesh 2022-08-22

Views 6

સંયુક્ત કિસાન મોરચા દ્વારા જંતર-મંતર ખાતે બોલાવવામાં આવેલી કિસાન મહાપંચાયતને ધ્યાનમાં રાખીને દિલ્હીની તમામ સરહદો પર સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. આવતા-જતા તમામ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે દિલ્હીના ઘણા વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ બની ગઈ છે. મહાપંચાયતમાં ભાગ લેવા માટે વિવિધ રાજ્યોમાંથી ખેડૂતોનો એક સમૂહ દિલ્હી પહોંચી રહ્યો છે. જો કે દિલ્હી પોલીસે આ માટે પરવાનગી આપી નથી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS