ઉત્તર ભારતમાં આફતનો વરસાદ| મુંબઈમાં 26/11 જેવા આતંકવાદી હુમલાની ધમકી

Sandesh 2022-08-20

Views 99

ઉત્તર ભારતમાં આકાશમાંથી આફત વરસી રહી છે. અચાનક આવેલા પૂર, ભૂસ્ખલનથી હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં 28 જેટલા લોકો મોતને ભેટ્યા છે. છેલ્લા 24 કલાકમાં હિમાચલ પ્રદેશમાં જ 22 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મુંબઈના ટ્રાફિક પોલીસને 26-11 જેવા આતંકવાદી હુમલાની વ્હોટ્સઅપ થકી ધમકી મળી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS