ભારતમાં UPI પેમેન્ટ પર લાગી શકે છે ચાર્જ

Sandesh 2022-08-20

Views 14

ભારતમાં ડિજિટલ પેમેન્ટને આગળ વધારવામાં સૌથી મોટો હિસ્સો UPI નો છે. જેનાથી એક ક્લિકથી પેમેન્ટ તો થાય જ છે સાથે જ UPI Transaction Free પણ છે.
પણ હવે Reserve Bank , IMPSની જેમ જ UPI Transaction પર પણ ચાર્જિસ વસુલવાના રસ્તા શોધી રહી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS