બિહારમાં BJP-JDU ગઠબંધન તૂટવાની કગાર પર: સૂત્ર

Sandesh 2022-08-08

Views 77

બિહારમાં ફરી એકવાર JDU-BJP ગઠબંધન તૂટી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે એક-બે દિવસમાં JDU ભાજપથી અલગ થવાની જાહેરાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નીતીશ કુમાર આરજેડી અને કોંગ્રેસ સાથે મળીને વૈકલ્પિક સરકાર બનાવવાની તૈયારી કરી રહ્યા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS