ગાંધીનગરમાં જામ્યો વરસાદી માહોલ, 2 ઈંચ વરસાદમાં પાણી ભરાયા

Sandesh 2022-08-04

Views 198

હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે આજે બપોરે પાટનગર ગાંધીનગરમાં વરસાદી માહોલ જામ્યો છે. બપોરના સમયે 2 ઈંચ ભારે વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS