અમદાવાદમાં કોરોના કેસો વધી રહ્યા છે, ત્યારે હવે સ્વાઈન ફ્લૂનો ખતરો પણ પ્રજા માથે તોડાઈ રહ્યો છે. શહેરમાં સ્વાઈન ફ્લૂના બે કેસ નોંધાયા છે, જ્યારે સ્વાઈન ફ્લૂના કારણે સરખેજમાં રહેતા વૃદ્ધાનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. તો જોઈએ સંદેશના ‘ખબર ગુજરાત’માં રાજ્યના વધુ સમાચારો...