સુરત સિવિલ હોસ્પીટલમાં બાળકોના ડોક્ટરોની ભારે અછત

Sandesh 2022-07-25

Views 93

સુરત શહેરના મજુર ગેટ વિસ્તારમાં આવેલી ન્યુ સિવિલ હોસ્પીટલના પિડીયાટ્રિક વિભાગમાં દર મહિને લગભગ 250થી 300 બાળકો દાખલ થાય છે. જ્યારે બીજી તરફ આ બાળકોની સારવાર માટે માત્ર 12 સિનિયર ડોક્ટરો છે જે અલગ અલગ 7 જગ્યાએ કામ કરી રહ્યા છે તેમજ નર્સિંગ સ્ટાફ પણ માત્ર 7 છે. કે જે લગભગ 50થી 60 દર્દીઓની સારસંભાળ લે છે. તબીબ અને નર્સની ઘટ હોવાનું સિવિલ હોસ્પીટલના સુપ્રિટેન્ડેન્ટે પણ સ્વીકાર્યું હતું.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS