રાજ્યમાં ક્યાંક મેઘરાજાની મહેર જોવા મળી છે, તો ક્યાં કહેર જોવા મળ્યો છે. તો ગીરસોમનાથમાં ભારે વરસાદ બાદ ખેતરોમાં પાણી ભરાયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. તો કેટલાક જિલ્લામાં પણ હજુ પાણી ભરાવાની સ્થિતિ યથાવત રહેતા સંપૂર્ણ પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. તો જોઈએ સંદેશના અહેવાલ “ગુજરાત એક્સપ્રેસ”માં વધુ સમાચારો