રાષ્ટ્રપતિ ચૂંટણીમાં NDAના ઉમેદવાર જીતવાનો અમને વિશ્વાસ: રાજેન્દ્ર ત્રિવેદી

Sandesh 2022-07-18

Views 144

રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, ગુજરાતમાં 178 ધારાસભ્યોએ મતદાન કર્યું છે. નિયમ મુજબ સાંજે 5 વાગ્યા સુધી મતદાન પેટી ખુલ્લી રહેશે. ગુજરાત લોકશાહી માટે કાયમ મજબૂત અને દાખલારૂપ રહ્યું છે. રાષ્ટ્રપતિનું પદ સર્વોચ્ચ હોય છે અને અને સમગ્ર દેશ તેમની સહીથી જ ચાલે છે. દેશમાં પૂર્ણ લોકશાહી છે એટલે તમામ ચૂંટાયેલા ધારાસભ્યો અને સાંસદો પોતાનું મતદાન કરે તે જરૂરી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS