વડોદરાના નંદેસરીમાં MGVCLની કચેરીએ ગ્રામજનોનો હોબાળો

Sandesh 2022-07-18

Views 125

વડોદરા શહેર નજીક નંદેસરી સ્થિત મધ્ય ગુજરાત વીજ કંપનીની કચેરી ખાતે આજે ગ્રામજનોએ વીજ પુરવઠાના અભાવને કારણે કોબાળો કર્યો હતો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS