અમદાવાદમાં રોગચાળો વકર્યો । સુરતમાં મોટી સંખ્યામાં બાળકો કોરોના સંક્રમિત

Sandesh 2022-07-17

Views 66

અમદાવાદમાં રોગચાળો વકર્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. તો ઈન્ડિગોની ફાઈટનું કરાંચીમાં લેન્ચિંગ કરાયું છે. તો આવતીકાલથી દહીં, ચોખા, છાસ પર 5 ટકા જીએસટી લાગશે. તો જોઈએ સુપરફાસ્ટ ન્યૂઝ...

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS