વરસતા વરસાદ વચ્ચે પાવાગઢમાં માઈભક્તોનું ઘોડાપૂર

Sandesh 2022-07-10

Views 473

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે રવિવારની રજાને લઈ બે લાખ ઉપરાંત માઇભક્તો ઉમટી પડયા હતા. સતત ધીમી ધારના વરસાદની સાથે-સાથે પાવાગઢ ડુંગર ઉપર વાદળોની ફોજની પરવા કર્યા વિના માઈ ભક્તોએ માતાજીના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS