રાજકોટના ગોંડલ ચોકડી પાસે રસ્તામાં પડેલા ખાડાને કારણે ટ્રેક્ટરની ટ્રોલી ઉંધી પડી

Sandesh 2022-07-10

Views 51

રાજકોટના ગોંડલ રોડ ઉપર અંડર બ્રિજ પાસે રસ્તામાં વરસાદને કારણે પડેલા ખાડા સમયસર રીપેર ન થતા આજે એક ટ્રેક્ટરની ટ્રોલી ઉંધી વળી ગઈ હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS