Sri Lanka Crisis: ફરી ભડકી હિંસા, પ્રદર્શન બાદ આવાસ છોડીને ભાગ્યા રાષ્ટ્રપતિ રાજપક્ષે

ABP Asmita 2022-07-09

Views 2

શ્રીલંકામાં આર્થિક કટોકટી વધુ ઘેરી બની છે. દેશભરમાં તેલ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓની અછત વચ્ચે લોકો ફરી એકવાર રસ્તા પર ઉતરી આવ્યા છે. પ્રદર્શનકારીઓના ટોળાએ શનિવારે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના નિવાસસ્થાનને ઘેરી લીધું હતું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS