અમદાવાદમાં અનેક જગ્યાઓએ પવન સાથે મેઘરાજાની એન્ટ્રી

Sandesh 2022-07-09

Views 3

અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. જેમાં રિવરફ્રન્ટ નદીના તટ પર મોહક દ્રશ્યો સર્જાયા છે. તથા વરસાદ પડતા વાતાવરણમાં ઠંકડ પ્રસરી છે. અમદાવાદમાં આગામી 4 દિવસ સુધી હવામાનની આગાહી અનુસાર વરસાદની એન્ટ્રી જોવા મળી શકે છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS