અમરેલીના બાબરા પંથકને ઘમરોળતા મેઘરાજા, ભારે વરસાદથી ઠેબી નદીમાં પુર

Sandesh 2022-07-05

Views 1

આજે બાબરા પંથકમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે અને ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં અઢીથી 3 ઈંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. પાંચાળ પંથકમાં પણ 2 થી 3 ઈંચ વરસાદ નોંધાયો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS