સુરતમાં વહેલી સવારથી વરસાદ ખાબક્યો

Sandesh 2022-07-04

Views 366

સુરતમાં વહેલી સવારથી વરસાદ ખાબક્યો છે. જેમાં આગામી બે દિવસમાં વરસાદ વધવાની આગાહી છે. તેમાં રાંદેર, કતારગામ, અઠવાઝોન, લિંબાયત, પર્વત પાટિયા સહિતના

વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS