આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ મન મૂકી વરસ્યો હતો. ગીર જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ રમી હતી અને ગીરમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. વિશ્વ શાંતિના sandesh સાથે આંજે અમદાવાદમાં 'વર્લ્ડ પીસ રેલી'નું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધી આશ્રમથી કરતારપૂર અને લેહ સુધી આ રેલી યોજાશે.