શુક્રવારનો દિવસ અને સાથે અષાઢી બીજ એટલે કે રથયાત્રાનો દિવસ છે. ભગવાન જગન્નાથ આજે રથયાત્રાએ નીકળશે ત્યારે ભક્તો તેમના દર્શનનો લાભ લેશે. આ દિવસે તમે દિવસની શરૂઆતમાં જ રાશિ અનુસાર તમારું રાશિફળ જાણી લેશો તો તમને દિવસભર સરળતા રહેશે. જાણો કઈ રાશિ પર દેવી લક્ષ્મી મહેરબાન રહેશે અને કઈ રાશિને વધારે નુકસાન થશે.