જૂનાગઢમાં ભારે વરસાદે સર્જી તારાજી, વીજપોલ ધારાશાયી થતાં 25 ઈજાગ્રસ્ત

Sandesh 2022-06-25

Views 1.3K

જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકામાં વાવાઝોડા સાથે વરસેલા વરસાદના કારણે વીજ પોલ નજીકના એક ઘર ઉપર પડ્યો હતો. જેના કારણે છાપરાને ભારે નુક્સાન થયું હતું. આટલું જ નહી, વીજપોલ ધરાશાયી થવાથી નાના બાળકો સહિત 25 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS