કચ્છના ધોરડોના સફેદ રણમાં યોગ દિવસની ઉજવણી

Sandesh 2022-06-21

Views 112

વિશ્વ યોગ દિવસની સમગ્ર દેશ ઉજવણી કરી રહ્યું છે ત્યારે ગુજરાત રાજ્યમાં 75 આઇકોનિક સ્થળ ઉપર પણ યોગાભ્યાસ કરવામાં આવ્યો. આ 75 પૈકી કચ્છમાં પ્રવાસનના શિરમોર એવા ધોરડોના સફેદ રણમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS