બિલાડીનો આ યોગાનો વીડિયો જોઈને તમને પણ લાગશે નવાઈ

Sandesh 2022-06-20

Views 197

આવતીકાલે એટલે કે 21 જૂને દેશભરમાં યોગા દિવસની ઉજવણી થવા જઈ રહી છે. આ દિવસના મહત્ત્વને ધ્યાનમાં રાખીને દેશમાં અનેક જગ્યાઓએ યોગા દિવસની ઉજવણી રૂપે વિવિધ કાર્યક્રમો કરાશે. સામાન્ય રીતે આપણે સૌ કોઈને કોઈ પ્રકારે યોગાને દૈનિક જીવનમાં મહત્ત્વ આપતા જ હોઈએ છીએ. પણ શું તમે ક્યારેય કોઈ બિલાડીને યોગા કરતા જોઈ છે. નહીં ને... તો જુઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો એક વીડિયો. જેમાં બિલાડી પણ જિમમાં વર્કઆઉટ કરી રહી છે. અત્યાર સુધીમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર લગભગ 2,50 લાખ વ્યૂઝ મેળવી ચૂક્યો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS