ગુજરાતના આ વિસ્તારમાં ખાબક્યો ધોધમાર વરસાદ

Sandesh 2022-06-18

Views 1.7K

નૈઋત્યનું ચોમાસું મુંબઇ સુધી પહોંચી ગયું છે. હવે ત્યાંથી આગળ વધીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ આગળ વધશે. આજે સુરતમાં પ્રિમોન્સુન એક્ટિવીટી જોવા મળી રહી છે.
સુરતમાં વહેલી સવારથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ઓલપાડ વિસ્તારમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદ પડતા ખેડૂતો હવે

વાવણીની તૈયારીમાં લાગી ગયા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS