કોંગ્રેસના કાર્યકર્તાઓની ગાંધીનગરમાં કૂચ શરૂ
કોંગ્રેસના અગ્રણી નેતાઓ અને ધારાસભ્યો પણ હાજર
રાહુલ ગાંધીની ED દ્વારા થતી પૂછપરછના વિરોધમાં ઘેરાવ
પાર્ટીના ઝંડાઓ સાથે કોંગી કાર્યકરોનું વિરોધ પ્રદર્શન
બંધારણી વડાને ઉદ્દેશીને પોસ્ટરો દેખાડ્યા
કોંગ્રેસના સિનિયર નેતાઓ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા
થોડીવારમાં રાજ્યપાલને રજૂઆત કરશે કોંગ્રેસના નેતાઓ
કોંગ્રેસના વિરોધને ધ્યાને લઈ પોલીસ કાફલો ખડકી દેવાયો