ગુજરાતમાં ધોરણ 10 અને 12ના અભ્યાસક્રમમાં હવે પ્રાકૃતિક ખેતીને કરાશે સામેલ, જુઓ ગુજરાતી ન્યૂઝ

ABP Asmita 2022-06-10

Views 1

ગુજરાતમાં ધોરણ 10 અને 12ના અભ્યાસક્રમમાં પ્રાકૃતિક ખેતીનો સમાવેશ કરવામાં આવશે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વિટ કરીને આ માહિતી આપી છે. 

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS