Mehsana: બહુચરાજી હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, એકનું મોત

ABP Asmita 2022-06-09

Views 1

મહેસાણાના બહુચરાજી હાઈવે પર એક કાર પલટી ખાઈ જતા એકનું મોત થયું છે. કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો છે. 

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS