6 પરીક્ષાઓમાં કૌભાંડ થયાનો યુવરાજનો આરોપ.યુવરાજે કહ્યુ,દર વખતે એક જ વ્યક્તિ પેપર ફોડે છે.તમામ પરીક્ષામાં તુષાર મેર નામના શખ્સે કૌભાંડ કર્યું.રવિવારે
લેવાયેલ ગ્રામ સેવકની ભરતીમાં ગેરરીતિનો આરોપ.ગેરહાજર ઉમેદવારની OMR સીટ મુકાઈ હોવાનો દાવો. રાજકોટમાં મહાપાલિકા કચેરી સ્થાનિક લોકોના ટોળાએ પહોંચીને વિરોધ નોંધાવ્યો. ડીમોલેશનની નોટિસ મળતા મનપા કચેરીએ લોકો રજૂઆત કરવા પહોચ્યા. ટોળાએ મનપા કચેરીમાં સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો.