ડરાવી-ધમકાવી જમીન પડાવવાની ઘટનાઓ પર લગામ લગાવવામાં આવી છે

Sandesh 2022-06-07

Views 95

ડરાવી-ધમકાવી જમીન પડાવવાની ઘટનાઓ પર લગામ લગાવવામાં આવી છે. રેવન્યુ રેકોર્ડમાં હવે બ્લેકમેલિંગનો ધંધો બંધ થશે. સિવિલ કેસ સંદર્ભે 7/12ના ઉતારામાં નોંધ પર પ્રતિબંધ લગાવાશે. અધિકારીઓ જાતે 7/12ના ઉતારામાં નોંધ નહીં કરી શકે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS