પેટ્રોલપંપ સંચાલકો આજે ઇંધણની ખરીદી કરશે નહીં

Sandesh 2022-05-31

Views 93

ગુજરાતના પેટ્રોલપંપ સંચાલકો પરચેઇઝ આંદોલન કરશે,દેશના 16 રાજ્યો સાથે ગુજરાતમાં નો પરચેઇઝ આંદોલન કરવામાં આવશે,પેટ્રોલપંપ સંચાલકો આજે ઇંધણની ખરીદી કરશે નહીં, સરકારે ડિલર્સ કમિશનમાં પાંચ વર્ષથી વધારો ન કરતા આંદોલન કરવામાં આવી રહ્યું છે,હાલ પંપો પર પૂરતું સ્ટોક છતા સમસ્યા સર્જાય તેવા સંકેત સામે આવી રહ્યા છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS