અમદાવાદ સ્ટેડિયમમાં BCCIએ બનાવેલી દુનિયાની સૌથી મોટી જર્સી - Video

Sandesh 2022-05-30

Views 500

મેચ શરૂ થાય તે પહેલા જ ભારતીય ક્રિકેટ બોર્ડે એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ક્રિકેટની સૌથી મોટી જર્સી બનાવીને બીસીસીઆઇએ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. આ જર્સીમાં આઈપીએલની તમામ 10 ટીમોના લોગો છે. બીસીસીઆઇના પ્રમુખ સૌરવ ગાંગુલી, સેક્રેટરી જય શાહ અને આઇપીએલના પ્રમુખ બ્રિજેશ પટેલને ગિનિસ રેકોર્ડ મળ્યો. આ વિશાળ જર્સીની સાઇઝ 66X42 મીટર છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS