ગુજરાત ટાઈટન્સે પોતાની પહેલી IPL સિઝનમાં ટાઈટલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. જેમાં GTએ રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવીને શાનદાર જીત મેળવી લીધી છે. તેવામાં
અમદાવાદ
આઇપીએલની ફાઇનલ મેચ જોવા માટે રણવીરસિંઘ, અક્ષયકુમાર, એ.આર.રહેમાન સહિતના સેલિબ્રિટી આવ્યા હતા. ત્યારે ચાલુ મેચ દરમ્યાન રણવીરસિંઘે ગુજરાત ટાઈટન્સના
ચાહકોને ખુશ કરવા માટે આવા દો આવા દો તેમ કહીને તેના ફેનને ફલાઈંગ કિસ આપતા દર્શકો જુમી ઉઠ્યા હતા.