IAS અધિકારી કે.રાજેશના જમીન કૌભાંડની તપાસ હવે CBI કરશે. કે.રાજેશે ભાજપના પ્રમુખ, મહામંત્રીને પણ હથિયારના લાઈસન્સ આપ્યા હતા.
તમારી આસપાસ પળેપળે અનેક ઘટનાઓ બનતી હોય છે ત્યારે ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો સૌથી પહેલા સૌથી ઝડપી જાણવા માટે જુઓ સંદેશ ન્યૂઝ.