Rajasthan માં સરકારી નોકરીમાં હવે ઈન્ટરવ્યુ નહીં લેવાય

Sandesh 2022-05-24

Views 117

રાજસ્થાનમાં અશોક ગેહલોત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. સરકારી નોકરીમાં હવે ઈન્ટરવ્યુ લેવામાં આવશે નહીં. 4 મુખ્ય સેવાઓને છોડી તમામમાં ઈન્ટરવ્યુ પ્રથા ખતમ કરવામાં આવશે. RAS સહિત મુખ્ય 4 સેવાઓમાં જ હવે ઈન્ટરવ્યુ આપવું પડશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS