રાજકોટ સહિત સોરાષ્ટ્ર પર જળસંકટ ઘેરાયું... સૌરાષ્ટ્રના 141 ડેમમાં માત્ર 74% ટકા જ પાણીનો જથ્થો બચ્યો છે. રાજકોટના 25 માંથી 7માં માત્ર 10% જ પાણી બચ્યુ છે જેને કારણે રાજકોટ સહિતના જિલ્લાઓમાં છૂટા છવાયા ટેન્કર દોડાવાના શરૂ થઇ ગયા છે... દ્વારકામાં માત્ર 3.37 ટકા જ પાણી બચ્યું છે જેને કારણે મોટાભાગના ડેમમાં તળિયા દેખાઇ ગયા છે. ગીર સોમનાથમાં 38% જ પાણી છે તો, સૌરાષ્ટ્રના ગામડાઓમાં જળકટોકટીના એંધાણ દેખાઇ રહ્યા છે.