નરેન્દ્ર મોદી જ્યારથી પ્રધાનમંત્રી બન્યા છે ત્યારથી દેશ પરદેશમાં તેઓના ચાહકો કૂદકેને ભૂસકે વધતા જાય છે. તેઓની લોકચાહના દિન-પ્રતિદિન વધતી જાય છે. દેશ અને વિદેશોમાં
પણ પ્રધાનમંત્રીના ચાહકોનો એક અલાયદો વર્ગ છે. જ્યારે સ્થાનિક વાત કરવામાં આવે તો સાવલી-ડેસર ખાતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ધારાસભ્ય કેતન ઇનામદારના ચાહકો
પણ તાલુકામાં ગામેગામ જોવા મળી રહ્યા છે