ગિફ્ટમાં મળેલું રમકડું ચાર્જ કરતાં સમયે બ્લાસ્ટ, 2 ઈજાગ્રસ્ત

Sandesh 2022-05-17

Views 890

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મિંઢાબારી ગામમાં લગ્ન પ્રસંગમાં મળેલી ગિફ્ટમાં મળેલુ રમકડું ચાર્જ કરતાં સમયે તેમાં અચાનક બ્લાસ્ટ થતાં વરરાજા અને 3 વર્ષીય બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS