દિલ્હીના મુંડકામાં લાગેલી આગમાં 27 લોકોનાં મોત

Sandesh 2022-05-14

Views 150

8 કલાકની મહેનત બાદ આગ પર કાબૂ. ફાયરની 30 ગાડીઓએ આગ પર મેળવ્યો કાબૂ. બિલ્ડીંગમાં CCTVનું ગોડાઉન હતું.PM મોદી, રાષ્ટ્રપતિએ શોક વ્યકત કર્યો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS