AMCના વોર્ડ નંબર 14 કુબેરનગર આજે પુનઃ મતગણતરી

Sandesh 2022-05-07

Views 207

AMCના વોર્ડ નંબર 14 કુબેરનગર આજે પુનઃ મતગણતરી કરવામાં આવશે. કોંગ્રેસના ઉમેદવારે સુપ્રીમમાં આ અંગે અરજી કરી હતી. જાહેર થનારા પરિણામ પર સૌની મીટ મંડાઇ છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS